Showing posts with label Gujarati GK Questions & Answer. Show all posts

Jan 11, 2016

ઇતિહાસ Questions & Answer

ખાનવાનુ યુદ્ધ ક્યારે  કોનિ વચ્ચે થયુ ?   ANS    -૧૫૨૭, બાબર  અને  રાણા સાંગા

જો પ્રુથ્વિ પર સ્વર્ગ  હોય તો તે અહી છે. આ વાકય દિલ્લી મા કયા લખેલુ છે?  ANS - દિવાને ખાસ 

ઇબાદતખાના મા કયા વારે  નિપમીત પણે સાંજે ધાર્મિક વિચાર વિમર્શ થતો હતો? ANS - ગુરુવારે

૧૮૫૭ ના વિપ્લવ ને સંપુર્ણપણે દાબી દેતા સરકાર ને કેટલો સમય લાગ્યો હતો? ANS -૧ વર્ષ

દક્ષિણ માં સૌ પ્રથમ યુદ્ધ કોના સમય માં થયુ હતુ ?  - ANS  જલાલુદિન ખિલજિ

કયા આંદોલન થિ મૌલાના અબ્દુલ કલામ જેવા નેતા નો ઉદય થયો ? - ANS દેવબંધ આંદોલન

દિલ્લી  માં ઇક્તાદારો ને બિજ કયા નામે થિ ઓળખતા હતા? - ANS મુક્તિ

તુઘ્લક કાળ મા સ્‍થાપત્ય કળા નિ સૌથી વધુ પ્રગતિ કોના સમય મા થઇ હતિ? - ANS ફીરોજ તુઘલક

સૌ પ્રથમ પાકિસ્તાન નામ કોણે આપ્યુ હતુ? - ANS ચૌધરી રહેમત અલિસા

૧૯૧૬ નિ લખનૌ સમજુતિ કોનિ કોનિ વચ્ચે થઇ હતી ? - ANS કોંગ્રેશ અને મુશ્લિમ લીગ

યુદ્ધ નો આરંભ માનવ મન માં થાય છે. આ ઉકિત કયા ગ્રંથ માં છે? - અથવવેદ

Sep 15, 2015

Gujarati GK 300 Questions & Answer

ગુજરાતી જનરલ નોલેજ  300 સવાલ જવાબ

 
 
1 ગુજરાતના કયા બંધને ‘મેગા પ્રોજેકટ’ તરીકે ગણવામાં આવે છે ? Ans: ઉકાઇ બંધ
 
2 સૌરાષ્ટ્રમાં જે રાસ મોટેભાગે પુરૂષો લે છે તેને બીજા કયા નામથી ઓળખવામાં આવે છે? Ans: હલ્લીસક
 
3 ઉદય મજમુદારે કઇ ફિલ્મ માટે સંગીત આપ્યું છે, જે ગાંધીજી પર આધારિત છે? Ans: ગાંધી માય ફાધર
 
4 કોયલકુળનું પક્ષી બપૈયો કયા પક્ષીના માળામાં પોતાના ઇંડા સેવવા મૂકી આવે છે? Ans: લેલાં
 
5 શ્રીરંગ અવધૂત મહારાજે કઇ ભાષામાં પુસ્તકો લખ્યાં છે? Ans: મરાઠી, ગુજરાતી અને સંસ્કૃત
 
6 ગુજરાતી હાસ્યસાહિત્યના ‘હાસ્ય સમ્રાટ’ નું બિરૂદ કોને મળ્યું છે? Ans: જયોતીન્દ્ર હ. દવે
 
7 ગુજરાતના કયા મહાનુભાવ સૌપ્રથમ વખત રાજયપાલ બન્યા હતા? કયા રાજયમાં? Ans: ચંદુલાલ ત્રિવેદી-ઓરિસ્સા
 
8 ગુજરાતનો સૌ પ્રથમ મુસ્લિમ સૂબો કોણ હતો ? Ans: તાતારખાન
 
9 પ્રાચીન ગુજરાતની વિશ્વવિખ્યાત વિદ્યાપીઠનું નામ જણાવો. Ans: વલભી વિદ્યાપીઠ
 
10 સિંહ અને ઘુડખર એશિયા ખંડમાં ફકત કયાં જોવા મળે છે? Ans: ગુજરાત