ખાનવાનુ યુદ્ધ ક્યારે કોનિ વચ્ચે થયુ ? ANS -૧૫૨૭, બાબર અને રાણા સાંગા
જો પ્રુથ્વિ પર સ્વર્ગ હોય તો તે અહી છે. આ વાકય દિલ્લી મા કયા લખેલુ છે? ANS - દિવાને ખાસ
ઇબાદતખાના મા કયા વારે નિપમીત પણે સાંજે ધાર્મિક વિચાર વિમર્શ થતો હતો? ANS - ગુરુવારે
૧૮૫૭ ના વિપ્લવ ને સંપુર્ણપણે દાબી દેતા સરકાર ને કેટલો સમય લાગ્યો હતો? ANS -૧ વર્ષ
દક્ષિણ માં સૌ પ્રથમ યુદ્ધ કોના સમય માં થયુ હતુ ? - ANS જલાલુદિન ખિલજિ
કયા આંદોલન થિ મૌલાના અબ્દુલ કલામ જેવા નેતા નો ઉદય થયો ? - ANS દેવબંધ આંદોલન
દિલ્લી માં ઇક્તાદારો ને બિજ કયા નામે થિ ઓળખતા હતા? - ANS મુક્તિ
તુઘ્લક કાળ મા સ્થાપત્ય કળા નિ સૌથી વધુ પ્રગતિ કોના સમય મા થઇ હતિ? - ANS ફીરોજ તુઘલક
સૌ પ્રથમ પાકિસ્તાન નામ કોણે આપ્યુ હતુ? - ANS ચૌધરી રહેમત અલિસા
૧૯૧૬ નિ લખનૌ સમજુતિ કોનિ કોનિ વચ્ચે થઇ હતી ? - ANS કોંગ્રેશ અને મુશ્લિમ લીગ
યુદ્ધ નો આરંભ માનવ મન માં થાય છે. આ ઉકિત કયા ગ્રંથ માં છે? - અથવવેદ