Oct 19, 2015

Samanarthi Shabdo

સમાનાર્થી શબ્દો

સમાનાર્થી શબ્દો
ધારા પરંપરા, પ્રવાહ
સરિતા નદી
આભ આકાશ
ભવ અવતાર
વદન ચહેરો
સાગર દરિયો
જનની માતા
મુક્તિ છુટકારો
અરણ્ય જંગલ
ધરા ભુમી
અમૃત સુધા
સંયોગ મિલન
નિરાશ ઉદાસ
રજની રાત્રી
શર્વરી રાત્રી
ઉદક પાણી
અવનિ પૃથ્વી
ઉત્પલ કમળ
તુરંગ ધોડો
ગજ હાથી
અગન આગ
બુધ્ધી અકકલ
વનિતા સ્ત્રી
ઉલ્લાસ = આનંદ
આદિત્ય સુર્ય
ધોડો અશ્વ
સંકટ આફત
મોજ આનંદ
મતિ બુધ્ધી
અરિ શત્રુ
દામિની વિજળી
ચરણ પગ
મનીષા ઇચ્છા
નૃપ રાજા
ભરથાર પતી
કટક લશ્કર
શિર માથું
હય ધોડો
પંકજ કમળ
અલિ ભમરો
ખેદ પસ્તાવો
પરિમલ સુગંધ
દિનકર સુર્ય
તુષાર ઝાકળ
પ્રતીકૃતી છબી
સરસ્વતી શારદા
સેજ પથારી
ભુજંગ સાપ
પાવક અગ્ની
તિમિર અધંકાર
રાંક કંગાળ
યશ કીર્તી
લોચન આંખ
ધમંડ અભિમાન
ભાસ્કર સુર્ય
રજીવ કમળ
દ્રિફ ભામરો
વારિ પાણી
ખગ પક્ષી
સંગ્રામ લડાઇ
મિથ્યા વ્યર્થ
વેણ બોલ
અરિ દુશ્મન
નિશા રાત્રી
મયંક ચંદ્ર
નિરદ વાદળ
ભાનુ સુર્ય
કુસુમ ફુલ
વામા સ્ત્રી
તકદીર નશીબ
તન શરીર
રવ અવાજ
કંચન સોનું
ભુલ ક્ષતી
નાદ ધ્વનિ
હરીફાઇ સ્પર્ધા
હોશિયાર કુશળ
કાનન જંગલ