Sep 1, 2015

Gujarati Bhasha ni pratham Krutio

ગુજરાતી ભાષાની પ્રથમ કૃતિઓ
આત્મકથા
મારી હકીકત, નર્મદ
ઇતિહાસ
ગુજરાતનો ઇતિહાસ પ્રાણલાલ એદલજી ડોસા
કાવ્યસંગ્રહ
ગુજરાતી કાવ્યદોહન, દલપતરામ
જીવનચરિત્ર
કોલંબસનો વૃતાંત, પ્રાણસુખલાલ મથુરદાસ
નાટક
લક્ષ્મી, દલપતરામ
પ્રબંધ
કાન્હ્ડે પ્રબંધ, પજ્ઞનાભ (૧૪૫૬)
પંચાગ
સંવત ૧૮૭૧નું પંચાગ
નવલકથા
કરણઘેલો, નંદશંકર મહેતા
મહાનવલકથા
સરસ્વતીચંદ્ર, ગોવર્ધનરામ ત્રિપાઠી
મનોવિજ્ઞાન
ચિત શાસ્ત્ર મણિલાલ નભુભાઇ દ્રિવેદી
મુદ્રિત પુસ્તક
વિધાસંગ્રહ પોથી
રાસ
ભરતેશ્વર બાહુબલિરાસ, શાલિભદ્રસુરિ(૧૧૮૫)
લોકવાર્તા
હંસરાજ-વચ્છરાજ, વિજયભદ્ર (૧૩૫૫)
બાર માસી કાવ્ય
નેમિનાથ ચતુષ્પદિકા, વિનયચંન્દ્ર
વાચન માળા
હોપ વાચનમાળા
રૂપક કાવ્ય
ત્રિભુવનદીપક પ્રબંધ, જયશેખરસુરિ