Oct 10, 2015

Gujarat na Museum

ગુજરાતનાં મ્યુઝિયમો
ગુજરાતનાં મ્યુઝિયમો
વડોદરા મ્યુઝિયમ અને પિક્ચર ગેલેરી
વડોદરા
મહારાહા ફતેહસિંહરાવ મ્યુઝિયમ
વડોદરા
એમ.એમ. યુનિવર્સિટી- પુરાતત્વ વિષયક મ્યુઝિયમ
વડોદરા
હેલ્થ મ્યુઝિયમ
વડોદરા
મેડિકલ કૉલેજ મ્યુઝિયમ
વડોદરા
મ્યુનિસિપલ મ્યુઝિયમ- સંસ્કાર કેન્દ્ર
અમદાવાદ
ભોજે વિધ્યાભવન અધ્યયન અને સંશોધન મ્યુઝિયમ
અમદાવાદ
કેલિકો મ્યુઝિયમ ઑફ ટેસક્સ્ટાઇલ
અમદાવાદ
ગાંધી સ્મારક સંગ્રહાલય, સાબરમતી આશ્રમ
અમદાવાદ
બીજે મેડિકલ કૉલેજ મ્યુઝિયમ
અમદાવાદ
સાપુતારા મ્યુઝિયમ
સપુતારા
સરદાર વલ્લભભાઇ પટેલ મ્યુઝિયમ
વલ્લભવિધ્યાનગર
કચ્છ મ્યુઝિયમ
ભૂજ
વૉટસન મ્યુઝિયમ
રાજકોટ
દરબાર હૉલ મ્યુઝિયમ, દીવાન ચોક
જૂનાગઢ
જૂનાગઢ મ્યુઝિયમ, સક્કરબાગ
જુનાગઢ
બાર્ટન મ્યુઝિયમ
ભાવનગર
ગાંધી સ્મૃતી મ્યુઝિયમ
ભાવનગર
લેડી વિલ્સન મ્યુઝિયમ
ધરમપુર
જામનગર મ્યુઝિયમ ઑફ એન્ટિક્વિટીઝ
જામનગર
પ્રભાસ પાટણ મ્યુઝિયમ
પાટણ
ગિરધરભાઇ બાલ સંગ્રહાલય
અમરેલી
ગાંધી મેમોરિયલ રેસિડેન્શિયલ મ્યુઝિયમ
પોરબંદર
ધીરજબહેન પરીખ બાળ સંગહાલય
કપડવંજ
રજની પરીખ આર્ટસ કૉલેજ, આર્કિયોલૉજિકલ મ્યુઝિયમ
ખંભાત